Sunday 25 September 2011

અસમંજસ ....

શું કહું કેમ કહું ના કૈં સમજ આવે ...મન મારું બાવરું ધીમું ધીમું ગાયે..
ના રણની સમજ ના મ્રુગજળની ને પનઘટ પણ દુર દુર ગાયે
વાગે વાંસલડીના સુર તો મન મારું થૈ થૈકારે મસ્ત બની નાચે
આવું જમનાના તટે પણ કાલિય નાગના દંશ મને બીવરાવે.

...........સરલ સુતરિયા........

1 comment:

  1. આવુ જમના ના તટે પણ કાલિય નાગ ના દંશ મને બીવરાવે.
    are wahhhhhh

    ReplyDelete