અશ્રુસિક્ત આંખોની ગહેરાઇ કોઇ શું જાણે
મનના ઘાવની ગહેરાઇ કોઇ શું જાણે
દુઝતા ઘાવોનો સમુદ્ર ભર્યો છે ભીતર
મનના ઘાવની ગહેરાઇ કોઇ શું જાણે
દુઝતા ઘાવોનો સમુદ્ર ભર્યો છે ભીતર
હૈયું વલોવાવાની પીડાં કોઇ શું જાણે !!!
............... સરલ સુતરિયા ..........
આંસુ તો દિલની જુબાન છે
............... સરલ સુતરિયા ..........
............... સરલ સુતરિયા ..........
No comments:
Post a Comment