ફુલ સમ ખીલવું ને સુગંધે લહેરાવું
સદ્દ્ નસીબ કેવું આ જગને પમરાવું
ના કાંટાથી ડરવું ના સુગંધે બહેક્વું
આ જગે મારે તો બસ મસ્ત થઇ મહેક્વું
ના કઠોર બનું લોહ કે ના નરમી વરતું ...
નાજુક નાજુક ફુલડાંની ફોરમ થઇ ચહેકું
..................... સરલ સુતરિયા.........
સદ્દ્ નસીબ કેવું આ જગને પમરાવું
ના કાંટાથી ડરવું ના સુગંધે બહેક્વું
આ જગે મારે તો બસ મસ્ત થઇ મહેક્વું
ના કઠોર બનું લોહ કે ના નરમી વરતું ...
નાજુક નાજુક ફુલડાંની ફોરમ થઇ ચહેકું
..................... સરલ સુતરિયા.........
No comments:
Post a Comment