Monday 29 August 2011

કોણ રોકી શકે ?

આ મહેકતી હવા ના સ્પર્શને કોણ રોકી શકે ?
આ નયન માં પડઘાતા પ્રેમ ને કોણ રોકી શકે ?
ચાલતી ડગર પર ડગ માડી ને ઉભા રહો
આ જીવનની કેડીએ વાસંતી વાયરા કોણ રોકી શકે ?.
.............. સરલ સુતરિયા.........

Friday 26 August 2011

રાજીપાનું સ્ટેશન...

ચાલને બેની વાતો કરિયે ઉદાસી ભગાવી દઇયે
હસીં ખુશી નો સુન્દર ખજાનો ખુલ્લો મુકી દઇયે
પછી ના ઉદાસી પજવે ના અંતર્મન ના ઉંડાણો
બસ રાજીપા ના સ્ટેશન ઉપર નિત્ય મુકામ કરિયે ...
.............સરલ સુતરિયા........

ओ कन्हैया....

मेरे दिलमे तू मेरे मनमे तू मेरे चितके आकाशमे भी तू,
फिर क्यों सताए मुझे ?
मेरी आन तू मेरी बान तू मेरा गुरुर और मेरी जान तू,
...फिर क्यों सताए मुझे ?
मेरा जीवन तू मेरा चितवन तू मेरी ममताकी प्यासी पुकार तू,...
फिर क्यों सताए मुझे ?
ओ कान्हा अब तो आन मिलो यु यशोमती को ना सताओ
आ भी जाओ ओर ना सताओ ....

........... सरल सुतरिया..........

Wednesday 17 August 2011

अपनेआप को बचाओ री

लो , जमानेकी थपेडो से अपनेआप को बचाओ री
बदलते रिश्तो से सखी ना घबराओ री
दुनिया बदलती है और बदलते है इन्सान भी
इस तरह रो रोके अपनेआप को ना मिटाओ री
...........सरल सुतरिया..........

Sunday 14 August 2011

बादल का संदेश


बिखरे हुये बादल ये संदेश लेकर आये है
कि सुनो ओ प्रकृतिके पेहरेदारो
जल्द ही अमृत बिंदु बरसने वाले है...
...फिर खिल-खिलायेगा मोसम मस्ती से
...और ताजगी छा जायेगी बहारोमे
हर डाल हर पत्ती जवाँ होने वाली है
बच्चे खेलेंगे बारिशमे भिगने का मजा ले ले कर
और बुझुर्ग सब छातेमे सिमट जायेंगे
चारो और हरियाली सी छाने वाली है......
....................... सरल सुतरिया........

आज मौसम ने करवट बदली है

आज मौसम ने करवट बदली है
सैया के होटों पर  मुश्कान ने जगह पाइ है
युं तो खिलखिलाते थे रोज दिनभर
पर आज इस मुश्कान ने गजब ढाइ है ॥
.
आंखो मे उनकी चमक छाइ है
पास मुजे अपने  बुलाइ है
मुश्कुराके मेरा हाथ थाम लिया तो
शरमाके मैने पलक झुकाइ है ॥
.............. सरल सुतरिया........

હાલને હૈયા સાંકળને હળવેથી ખસેડીયે

હાલને હૈયા સાંકળને હળવેથી ખસેડીયે
ઉઘડતા આભને હરખે વધાવીયે
સુરજ મા'રાજ જાગ્યાને જાગ્યુ જગ સૌ
હાલને આપણે ય જાગી જગ જોગવીયે ..
જો પૂરવમાં પંખીડાના કલશોર જાગ્યા
કુંજલડી નાચી ઉઠી બ્રહ્માંડમાં શોર જાગ્યા
વગડે નાચ્યા મોર બપૈયા સીમ આખી જાગી ઉઠી
હાલને આપણે ય ઉમર ભુલી નાચી લઇયે
.......................સરલ સુતરિયા.............

Friday 12 August 2011

વિશ્વ શાંતિનો સુર...

આવો સુર મિલાવીયે વિશ્વ સુર સાથે ,
શાંતિ ની ઝંખનાને જગાવીયે સહુની સાથે .
.....
શા માટે આ યુદ્ધો ને આ સંહાર સઘળા ?
કે નાશ પામી જશે સર્વ સંપતિ તોયે
સુર્ય એનો માર્ગ છોડવાનો નથી,
કે તારા એના માર્ગથી વિચલિત થવાના નથી .
.....
જ્યારે સંપ જ સર્વ પૃથ્વીને સંરક્ષવા સક્ષમ છે ,
ત્યારે બળથી ઉગામેલી મુક્કી શું કામની માનવ ?
કે બળવાન સુર્ય કોઇપણ ગ્રહ સાથે ઝગડતો નથી ,
ને તારાઓને પ્રકાશવા દેવા સુર્ય પોતે સમયસર અસ્ત થઇ જાય છે .
....
વિશ્વશાંતિના તાર તો ભલી ભાવનાઓથી જ સંધાવાના છે માનવ ,
ક્રુરતાથી એમાં કાઇ સજાવટ થાવાની નથી .
કે આગિયાઓ પણ ફરે છે જંગલના અંધારામાં ,
ભુલ્યા ભટક્યાને રાહ બતાવી અંધારી રાહ પર ઉજાસ પાથરવા .
...........સરલ સુતરિયા.............

वादियो की सफर ...

हमदम मेरे मान भी जाओ ।
साथ चलो, ये नजारो की सेर करे  ॥
बुलाते है ये झरने ये वादीयाँ ।
चलो आओ उन्हे मिलके आये ॥

देखो वो झुमते हुये बादल ।
परबत पे कितने महेरबाँ है !!
छाँव देते  है बरस जाते है ।
अपने अंकमे भर भर लेते है॥
उनकी मुहोब्बत को एक नजर देख ले ।
चलो आओ उन्हे मुबारकबादी दे के आये ॥

झुमती हुइ वादियाँ कोहरोमे ढकी हुइ है ।
हरियाली सारी हसती हुइ मस्तीमे झुम रही है ॥
दुनियाकी नजरोसे छुपाके देखो ।
कोहरा कैसे वादियोसे लिपटा हुआ है॥
उनकी मुहोब्बतसे अपना मन तृप्त कर ले ।
चलो आओ उनके प्याરर्को उजागर करके आये ॥

हमदम मेरे मान भी जाइये ।
साथ चलो , ये नजारोकी सैर करे .॥
        ......Saral Sutaria......

Wednesday 10 August 2011

कहा होती है सुंदरता ?

ओ बहेना !  बताओ जरा, ............कहा होती है सुंदरता ?
...
धरा पे खिलते हुए फुलो मे ?
...........या हरे पेडो की पत्तीयो मे ?
गगन मे चमकते तारो की रोशनी मे ?
...........या पूनम के चांद की चांदनी मे  ?
नीले गहन समंदर की लहरो मे ?
............या शांत स्थिर नदीयाँ की सफर मे ?
सहरा की चमकती फुदकती रेत मे ?
............या हीरे की अलबेली खानो मे ?...
ओ री बहना ! सुन जरा !.................
......
खीले हुए फुल कुम्हला जाते है.
............हरी पत्तीया सुख के पतझड मे झड जाती है .
पूनम की रोशनी मे कहाँ चमकते है तारे ?
............और चाँद की चाँदनी भी अमावस को मीट जाती है
गहन समंदर की लहरे भी किनारे से टकराके तुट जाती है
............. और नदीयाँ भी बाढ से ग्रसित हो जाती है
सहरा की रेत भी इधर-उधर टील्ले बनाती है
..............और हीरे की खानो से भी रेत  निकल जाती है.
सुंदरता  तो झलकती है ........
हमारे मनकी शांति मे
इश्वर के प्रति विश्वास मे
संतोष और  श्रद्धामे
सद्दगुण और समज मे
यही सुंदरता  है  जो शाश्वत रहती है
 
.... ......... सरल सुतरिया.........

બસ તું હી તું



મારા અંતરમનની ગલીયોમા ફરતા ફરતા
ખરી પડશે એક નામ ટહુકાની જેમ !
મનના વહેણમા વાસે  વાંસળીના સુર્
ને ગહન ગેબી ગગનમંડળમા ગાજસે ગીતાની જેમ
અજર અમર અશ્વિનોના આંતરિક  અશ્વોની લગામ
ને તાણી ઝાલશે ધન્વંતરી ના અમૃતકુંભ ની જેમ
મારા મનમોતીની છીપમા છવાશે આ  મોંઘી મિરાત
 સમુદ્ર મંથનમાથી મળેલા ચૌદ રત્નોની જેમ
મારી હ્રદયગુહામાથી ઝાંકતુ એજ એક નામ
બસ તુ હી બસ તુ હી હે શ્રી કૃષ્ણ, એક્તારાની જેમ

............................સરલ સુતરિયા.............