Tuesday 6 December 2011

जिंदगी

जिंदगी के सफर मे गर गम भी मिले तन्हाइ भी
तडपा वो भी नही करते तलसा हम भी नही करते ॥
..
मुहोब्बतके साथ तन्हाइ जुडी है, गम भी है सामिल
बयां वो भी नही करते गाया हम भी नही करते ॥
..
करते है रब पे पूरा भरोसा है पूरा मदार भी
मचला वो भी नही करते गिडगिडा हम भी नही करते ॥
..
हर बार खिल्ली उडाके करते है एक दुजे की मखौली भी
गुस्सा वो भी नही करते   डरा हम भी नही करते ॥
..
कि है मुहोब्बत नही कोइ खेल खेला है फिर भी
खोया वो  भी नही करते रोया हम  भी नही करते॥
........सरल सुतरिया...........

Tuesday 22 November 2011

ख्वाहिश

मुड के देखा तो नजरे घायल कर गइ
दिल मे मेरे बडा-सा छेद कर गइ ।
कैसे जियु बिन तुम्हारे अब तो
तिरछी नजर दिल के आर-पार हो गइ ॥
...............................
अच्छा था नही मिले थे तुम से जब तक
मिलने के बाद दिल का बुरा हाल है अब तक ।
ख्वाब भी तो नही जानते मेरे दिल की हालत
जो आते ही नही मेरी निंद भी तार-तार हो गइ ॥
.................................
तडप तडप के झुरु फिर तेरे दिदार कि खातिर
आजा ओ जालिम अब मेरे एतबारकी खातिर ।
मर मर के जिये जा रहे है हम तेरी यादो मे
जिते जि  पायेंगे तुम्हे ये ख्वाहिश भी झार-झार हो गइ ॥
........................... सरल सुतरिया..........



Friday 4 November 2011

राह निहारुं बडी देरसे.....

केहते है कि, क्यूं जलाते हो दिल ! मैं हुं ना !
ठंडी आसमानी ओस का दरिया बनकर
तेरे दिल पर छा जाउंगा ॥

मेरी इन लहरो मे डुबते उतरते
तु मधुर सूरावलि सुनाना
झुमकर मैं उसे अपने भाव से भर दुंगा ॥

क्या कहा  ?  क्यूं उदास  हो !  मै हुं ना !
चांद का डोला सजाके तुम्हे बिठाके
मेरे  साथ तुम्हे भी ले जाउंगा ॥

मेरे ह्रदय की रानी बनकर
मेरे ही दिल पे शान से राज करना
मधुर बातो से मैं तेरा दिल हर लुंगा ॥

कब आओगी मेरे दिल के दरवज्जे पे ?
मेरा दिलहरण करने ओ दिलरूबा !
आ जाओ ! मेरे रोम रोम मे बसाउंगा ॥

.................... सरल सुतरिया...... ...

Wednesday 2 November 2011

आसान बात नही ...

कल्पसर से मोती पाना कोइ आसान बात नही
रात मे सुरज को ढुंढना कोइ आसान बात नही ।
मिलने को तो मिल जाते है सितारे बहुत
अमावस मे चांद को ढुंढना कोइ आसान बात नही ॥
......
मानसरवर मे कमल खिलाना कोइ आसान बात नही
पर्वतो मे डगर बनाना कोइ आसान बात नही
मिलने को तो मिल जाते है दीवाने बहुत
एक सच्चा सज्जन दोस्त ढुंढना कोइ आसान बात नही ॥
.....
सुख के पलो को दिल मे संजोना कोइ आसान बात नही
गम मे भी दिल से हसाना कोइ आसान बात नही
मिलने को तो मिल जाते है यहा विराने  बहुत
मेरे अंजुमन मे विरानी ढुंढना कोइ आसान बात नही ॥
........................ सरल सुतरिया........

Sunday 25 September 2011

બચપણના સ્મરણ.......

વાલમ ને જોઇ હુ તો મુંઝાણી મનમા હજી શૈશવ ના સ્મરણ મને ભિંજવે
આંખ સુ આંખ જ્યા મળી વાલમ સુ મારા કાપડાની કસુ જાણે ખીજવે....
વાવડી ને કાંઠે ગઇ તી પાણીડા ભરવા ત્યા એની આંખડી પાછળ પાછળ ભમે
ઓરે પ્રભુજી મારા તનડા મા કૈ કૈ નાગણી ઓ સિસકારા કરે.
બેડુ ચડાવવા મિષે પાસે આવીને મને કૈ કૈ સનકારા કરે
ઓ રે પ્રભુજી મારા મનડાની માલીપા કૈ કૈ તીખારા ઝરે
મંદિરે જાઉ ત્યા પાસે ઉભી ને મારા પ્રભુજી ને  મીન્નતુ કરે
ઓ રે પ્રભુજી મારા દિલડાના તાર તો તન તન તનકારા કરે ..
નારે સમજાય મને દિલડાની વાતુ ને મુંઝવણ મા મન મારુ ભમે
ઓ રે પ્રભુજી મારા હૈયા ની હાટે તો નાનપણ આંટાફેરા કરે.
................સરલ સુતરિયા........
..

અસમંજસ ....

શું કહું કેમ કહું ના કૈં સમજ આવે ...મન મારું બાવરું ધીમું ધીમું ગાયે..
ના રણની સમજ ના મ્રુગજળની ને પનઘટ પણ દુર દુર ગાયે
વાગે વાંસલડીના સુર તો મન મારું થૈ થૈકારે મસ્ત બની નાચે
આવું જમનાના તટે પણ કાલિય નાગના દંશ મને બીવરાવે.

...........સરલ સુતરિયા........

Thursday 15 September 2011

મુહોબ્બત

આંખોમે દિલ કો બસા લીયા
હથેલી મે મુઁહ કો છુપા લીયા
ક્યા જાનુ ક્યા હૈ ઇસમે ઐસા
કિ મુહોબ્બતમે જાન ફસા લીયા..
........ સરલ સુતરિયા.......

આનંદવન

ક્ષિતિજ ને પેલે પારથી કોઈ મને બોલાવે
સમજ ના આવે સાદ એનો કઈ પેર થી આવે !
જવું ના... જવું અવઢવ એવી કઈ પેરે સુલજાઉં
હું તો મારે આનંદવન માં ખુશી ખુશી મન મહેકાવું !
................... સરલ સુતરિયા.......

સાયબો

સાયબો મારો રણકતો રણબંકડોને હું રે ગુલાબનું ફુલ
નાજુક નાજુક મારૂ મનડું અધીરિયુંને ઇ રે તલવાર કેરું શુર .....
આવે જ્યારે એ મારે હ્રદયે રે ઝુમતો હું તો લાજી રે મરું
ચિતડાનો ચોર મારા દલડાનો દોર મારા આતમ કેરું એ તો ફુલ.....
.................... સરલ સુતરિયા........

Sunday 11 September 2011

આવે જો તું

આવે જો તું મારા મનસાગરની પાળે
તો ઓટ વેળાયે  ય  ભરતીનું વહેણ.
.
મારા અંતરબાગમાં આંટો જો તું મારે
તો કરમાયેલા ફુલ ખીલી થાયે કરેણ.
.
તુજ વિણ ઝુરે હ્રદય જાણે કો અંધારી ખાઇ
જો તું આવે તો અમાસની રાતે ય પ્રકાશે ચન્દ્રરેણ
.
તુજ વિચારની વાટે ઉમટે કોલાહલ મમ હ્રદયમાં
જો તું આવે તો હૈયાની હાટે પ્રગટે કલરવ કહેણ
.......................... સરલ સુતરિયા......

हम सब एक है ।

हम सब एक है ।

રવિવારે સાંજે એક ઇદ મિલનમાં ગયા હતા ત્યાં મે આ  મારી કવિતા  રજુ કરી હતી... ...જેમાં મને ડો. સિપઇ સાહેબે ( કે જે મારા ફેસબૂક મિત્ર છે અને દાદુએ એમને મારો કોંન્ટેક્ટ  કરવાનું સુચવ્યું હતું )  આમંત્રણ આપ્યું હતું . આ મિલનમાં  '' દીપ ફાઉન્ડેશનના ડાય્રેક્ટર શ્રીમતી અર્ચનાબેન્ જોષી , ગુજરાત વકફ બોર્ડના ચેરમેન શ્રી એમ આઇ સૈયદ સાહેબ કે જે રીટાયર્ડ  I P S છે , તેઓ પણ આવ્યા હતા. ને સરસ પ્રવચન આપ્યું હતું. હું ડો. સિપઇ સાહેબ નો આભાર માનુ છું કે મને આ સમારંભમાં આ કાવ્ય રજુ કરવાનો મોકો આપ્યો....
.....................................
मन्दीर और मस्जिद के झगडे में
 ...........क्युं देश को बरबाद करे ?
जब देश ही नही होगा आबाद ,
............तो मन्दीर मस्जिद का  क्या करे ?
चलो अब गद्दार को पहचान के ,
............निकाल उसे बाहर करे
देश हमारा अपना है
............ हम ही उसे आबाद करे ।
यहाँ न कोइ हिन्दु ना कोइ मुसलमान ,
............. ना कोइ शिख सिन्धी ना कोइ जैन है ।
एक देश के वासी हम सब
..............करते एक-दुसरे का सन्मान है ॥
यहाँ ईद आती रमजान का तप लिये,
..............जिसमे ''राम '' समाये हैं ।
और आती दीवाली खुशीयाँ लिये ,
..............जिसमे '' अली '' समाये हैं ॥
जब निकलता ताजीयाँ झुलुस तो
 ............... हिन्दु शरबत पिलाते है ।
और गणेश विसर्जन के दौर मे
................मुस्लीम वहीवट संभालते है ॥
ये देश हमारा हमको प्यारा
................ जान निछावर उसपे है ।
सरहद पे देखो हिन्दु-मुस्लीम
................ साथ ही तो  लडते है ॥
ये देश हमारा ऐसा है न्यारा
................ हर धर्म के लोग जहाँ बसते है ।
एक डाल पे करते है बसेरा
................ ये चमन हमारा  अपना है ॥
जय हिन्द । जय हिन्द । जय हिन्द ।
 ............... सरल सुतरिया........

अहम्..

मै'' मै '' (अहम् ) की फुत्कार सर पे चडकर बोली
मै'' ही सर्वोपरी तुम सबकी, तोलकर ये बोली ।
जब छोड दिया अहम् तो मन निर्मल हुआ
'' मै'' नही ''हम'' है सब ये खिलते मन से बोली....
............................ सरल सुतरिया........

મેહુલીયો....

આ ઝરમર ઝરમર મેહુલીયો ને ભીની ભીની રાત
મોરલીયો પણ થનગને આ ઢેલડિયું ની સાથ
પપીહા નું પીહુ પીહુ છેડે દિલ સિતાર
આજ બલમ તું છેડ સરગમ તું નાચે મન મલ્હાર.
.............સરલ સુતરિયા.........

मधुरी यादे.....


एक लम्हा गुझर गया तुम्हे याद करते करते ,
वो चांदनी राते वो तेरी मधुर मधुर बाते ,
वो खिलखिलाके हसना वो तेरा मधुर मुश्कुराना ,
वो मुडके संभल जाना वो तेरा फिसल फिसल जाना ,
वो तिरछी नझर से तेरा छुप छुप के तीर चलाना ,
वो  झुल्फो का लेहराना वो तेरी  नजरो का शरमाना ,
वो बात बात पे तेरा जुठ-मुठ का रूठ जाना ,
वो रूठ के मान जाना वो दिल को समजाना
 एक लम्हा गुझर गया तुम्हे याद करते करते ,
वो चांदनी राते वो तेरी मधुर मधुर बाते ॥
.................सरल सुतरिया...........

ફરિયાદ...

હર ખામોશી કાઇક કહેતી હોય છે
હર ઉદાસી કાઇક સહેતી હોય છે
લાગણીઓ જો છલકી ઉઠે તો
હર આંસુમાં કાઇક ફરિયાદ વહેતી  હોય છે ......
......સરલ સુતરિયા......

તું કહે અગર ....

તુ કહે અગર મારા હૈયાનુ રાજ સિહાસન લખી દઉ તને
તારા એક અવાજ પર મારું સર્વ નિછાવર કરી દઉ તને .
અરે માગીને તું ના કરીશ તારુ નામ નીચું સખા,
વગર માગ્યે મારું આખું જીવન લખી દઉ તને ....


....................સરલ સુતરિયા...........

Saturday 3 September 2011

यादे....

यादो को मिटा पाना कोइ आसान नही होता
दिल से भुला देना कोइ आसान नही होता ।
भुलने को भुल जाते है सारी दुनिया को लोग
अपने दिलदार को भुलाना कोइ आसान नही होता....
.................सरल सुतरिया.......

Monday 29 August 2011

કોણ રોકી શકે ?

આ મહેકતી હવા ના સ્પર્શને કોણ રોકી શકે ?
આ નયન માં પડઘાતા પ્રેમ ને કોણ રોકી શકે ?
ચાલતી ડગર પર ડગ માડી ને ઉભા રહો
આ જીવનની કેડીએ વાસંતી વાયરા કોણ રોકી શકે ?.
.............. સરલ સુતરિયા.........

Friday 26 August 2011

રાજીપાનું સ્ટેશન...

ચાલને બેની વાતો કરિયે ઉદાસી ભગાવી દઇયે
હસીં ખુશી નો સુન્દર ખજાનો ખુલ્લો મુકી દઇયે
પછી ના ઉદાસી પજવે ના અંતર્મન ના ઉંડાણો
બસ રાજીપા ના સ્ટેશન ઉપર નિત્ય મુકામ કરિયે ...
.............સરલ સુતરિયા........

ओ कन्हैया....

मेरे दिलमे तू मेरे मनमे तू मेरे चितके आकाशमे भी तू,
फिर क्यों सताए मुझे ?
मेरी आन तू मेरी बान तू मेरा गुरुर और मेरी जान तू,
...फिर क्यों सताए मुझे ?
मेरा जीवन तू मेरा चितवन तू मेरी ममताकी प्यासी पुकार तू,...
फिर क्यों सताए मुझे ?
ओ कान्हा अब तो आन मिलो यु यशोमती को ना सताओ
आ भी जाओ ओर ना सताओ ....

........... सरल सुतरिया..........

Wednesday 17 August 2011

अपनेआप को बचाओ री

लो , जमानेकी थपेडो से अपनेआप को बचाओ री
बदलते रिश्तो से सखी ना घबराओ री
दुनिया बदलती है और बदलते है इन्सान भी
इस तरह रो रोके अपनेआप को ना मिटाओ री
...........सरल सुतरिया..........

Sunday 14 August 2011

बादल का संदेश


बिखरे हुये बादल ये संदेश लेकर आये है
कि सुनो ओ प्रकृतिके पेहरेदारो
जल्द ही अमृत बिंदु बरसने वाले है...
...फिर खिल-खिलायेगा मोसम मस्ती से
...और ताजगी छा जायेगी बहारोमे
हर डाल हर पत्ती जवाँ होने वाली है
बच्चे खेलेंगे बारिशमे भिगने का मजा ले ले कर
और बुझुर्ग सब छातेमे सिमट जायेंगे
चारो और हरियाली सी छाने वाली है......
....................... सरल सुतरिया........

आज मौसम ने करवट बदली है

आज मौसम ने करवट बदली है
सैया के होटों पर  मुश्कान ने जगह पाइ है
युं तो खिलखिलाते थे रोज दिनभर
पर आज इस मुश्कान ने गजब ढाइ है ॥
.
आंखो मे उनकी चमक छाइ है
पास मुजे अपने  बुलाइ है
मुश्कुराके मेरा हाथ थाम लिया तो
शरमाके मैने पलक झुकाइ है ॥
.............. सरल सुतरिया........

હાલને હૈયા સાંકળને હળવેથી ખસેડીયે

હાલને હૈયા સાંકળને હળવેથી ખસેડીયે
ઉઘડતા આભને હરખે વધાવીયે
સુરજ મા'રાજ જાગ્યાને જાગ્યુ જગ સૌ
હાલને આપણે ય જાગી જગ જોગવીયે ..
જો પૂરવમાં પંખીડાના કલશોર જાગ્યા
કુંજલડી નાચી ઉઠી બ્રહ્માંડમાં શોર જાગ્યા
વગડે નાચ્યા મોર બપૈયા સીમ આખી જાગી ઉઠી
હાલને આપણે ય ઉમર ભુલી નાચી લઇયે
.......................સરલ સુતરિયા.............

Friday 12 August 2011

વિશ્વ શાંતિનો સુર...

આવો સુર મિલાવીયે વિશ્વ સુર સાથે ,
શાંતિ ની ઝંખનાને જગાવીયે સહુની સાથે .
.....
શા માટે આ યુદ્ધો ને આ સંહાર સઘળા ?
કે નાશ પામી જશે સર્વ સંપતિ તોયે
સુર્ય એનો માર્ગ છોડવાનો નથી,
કે તારા એના માર્ગથી વિચલિત થવાના નથી .
.....
જ્યારે સંપ જ સર્વ પૃથ્વીને સંરક્ષવા સક્ષમ છે ,
ત્યારે બળથી ઉગામેલી મુક્કી શું કામની માનવ ?
કે બળવાન સુર્ય કોઇપણ ગ્રહ સાથે ઝગડતો નથી ,
ને તારાઓને પ્રકાશવા દેવા સુર્ય પોતે સમયસર અસ્ત થઇ જાય છે .
....
વિશ્વશાંતિના તાર તો ભલી ભાવનાઓથી જ સંધાવાના છે માનવ ,
ક્રુરતાથી એમાં કાઇ સજાવટ થાવાની નથી .
કે આગિયાઓ પણ ફરે છે જંગલના અંધારામાં ,
ભુલ્યા ભટક્યાને રાહ બતાવી અંધારી રાહ પર ઉજાસ પાથરવા .
...........સરલ સુતરિયા.............

वादियो की सफर ...

हमदम मेरे मान भी जाओ ।
साथ चलो, ये नजारो की सेर करे  ॥
बुलाते है ये झरने ये वादीयाँ ।
चलो आओ उन्हे मिलके आये ॥

देखो वो झुमते हुये बादल ।
परबत पे कितने महेरबाँ है !!
छाँव देते  है बरस जाते है ।
अपने अंकमे भर भर लेते है॥
उनकी मुहोब्बत को एक नजर देख ले ।
चलो आओ उन्हे मुबारकबादी दे के आये ॥

झुमती हुइ वादियाँ कोहरोमे ढकी हुइ है ।
हरियाली सारी हसती हुइ मस्तीमे झुम रही है ॥
दुनियाकी नजरोसे छुपाके देखो ।
कोहरा कैसे वादियोसे लिपटा हुआ है॥
उनकी मुहोब्बतसे अपना मन तृप्त कर ले ।
चलो आओ उनके प्याરर्को उजागर करके आये ॥

हमदम मेरे मान भी जाइये ।
साथ चलो , ये नजारोकी सैर करे .॥
        ......Saral Sutaria......

Wednesday 10 August 2011

कहा होती है सुंदरता ?

ओ बहेना !  बताओ जरा, ............कहा होती है सुंदरता ?
...
धरा पे खिलते हुए फुलो मे ?
...........या हरे पेडो की पत्तीयो मे ?
गगन मे चमकते तारो की रोशनी मे ?
...........या पूनम के चांद की चांदनी मे  ?
नीले गहन समंदर की लहरो मे ?
............या शांत स्थिर नदीयाँ की सफर मे ?
सहरा की चमकती फुदकती रेत मे ?
............या हीरे की अलबेली खानो मे ?...
ओ री बहना ! सुन जरा !.................
......
खीले हुए फुल कुम्हला जाते है.
............हरी पत्तीया सुख के पतझड मे झड जाती है .
पूनम की रोशनी मे कहाँ चमकते है तारे ?
............और चाँद की चाँदनी भी अमावस को मीट जाती है
गहन समंदर की लहरे भी किनारे से टकराके तुट जाती है
............. और नदीयाँ भी बाढ से ग्रसित हो जाती है
सहरा की रेत भी इधर-उधर टील्ले बनाती है
..............और हीरे की खानो से भी रेत  निकल जाती है.
सुंदरता  तो झलकती है ........
हमारे मनकी शांति मे
इश्वर के प्रति विश्वास मे
संतोष और  श्रद्धामे
सद्दगुण और समज मे
यही सुंदरता  है  जो शाश्वत रहती है
 
.... ......... सरल सुतरिया.........

બસ તું હી તું



મારા અંતરમનની ગલીયોમા ફરતા ફરતા
ખરી પડશે એક નામ ટહુકાની જેમ !
મનના વહેણમા વાસે  વાંસળીના સુર્
ને ગહન ગેબી ગગનમંડળમા ગાજસે ગીતાની જેમ
અજર અમર અશ્વિનોના આંતરિક  અશ્વોની લગામ
ને તાણી ઝાલશે ધન્વંતરી ના અમૃતકુંભ ની જેમ
મારા મનમોતીની છીપમા છવાશે આ  મોંઘી મિરાત
 સમુદ્ર મંથનમાથી મળેલા ચૌદ રત્નોની જેમ
મારી હ્રદયગુહામાથી ઝાંકતુ એજ એક નામ
બસ તુ હી બસ તુ હી હે શ્રી કૃષ્ણ, એક્તારાની જેમ

............................સરલ સુતરિયા.............

Friday 8 July 2011

जीना इसी का नाम है ...

 किताबोकी रंगीनियोको किताबोमे ही रहने दो
यु पानखरके पत्तोकी तरह ना दामनसे बिछडने दो
आओ फिर मिलके मेहफिल सजाये कुछ इस तरह 
पुरानी यादो को फिरसे जवां हो जाने दो 
 बहते पानी की तरह यादोको फिर बहने दो
खुनमे रवानी आ जाये इस तरहसे  फिर से जीने दो
ना चुभन को गले लगाओ कभी
बस अजनबीओ की तरह चुभनको यु जाने दो
जीयो तो बस मस्ती मे ही जीये जाओ भी
हसो हसाओ और जींदगी को खिलखिलाने दो
......सरल सुतरिया .......

Friday 24 June 2011

तलाश






मुजे आज भी वो ही दर्द वो ही खलिश है
मेरे तपते जीगरमे आज भी वो ही रंजिश है  
कि मिल ना पाये आपसे हम अभी भी
मेरे खुंने जिगरमें आज भी वो ही तपिश है ..
......
फूल गुलाबका खिला था मेरी मुहोब्बत को देखकर
मुरझा रहा है अब मेरी दर्दे दास्तां सुनकर
याद है मुजे वो अलबेली सी महेंक तेरी साँसोकी
आके मेहका दे मुजे, आज भी वो ही तरस है ..
.......
कैसे सहे ये दर्द मुहोब्बतका, सहा नही जाता
बिन कहे अब तो मुजसे रहा भी नही जाता 
डरते है कहीं जान ना ले अनकहे लब्झ जमाना
सुनाउं क्यां तुम्हे, मुजे आज भी वो लब्झोकी तलाश है  .
........
पलकोमें छीपे है मोती जो गिराया भी नही जाता 
दर्द है ऐसा कि जमानेसे छिपाया भी नही जाता
खोये हो कहा ? अश्क सम्हालने  आ जाओ  ओ दिलबर !
ढुंढु कहा तुम्हे, मुजे आज भी वो ही तलाश है .
.....................सरल सुतरिया........




याद है मुजे आज भी

याद है मुजे आज भी वो तेरा शरमाके मुँह छुपाना
वो चाँद से चेहरे पे हसीं झुल्फो का लेहराना
.
वो तेरी मीठी सी बाते वो तेरा हँसना हसाना
वो आंचल के परदे मे शरमाके छुप छुप जाना
.
वो तिरछे नयन से वार करके बतियाना
वो मीठी सी मुश्कान को बिखेरते चले जाना
.
वो उंगलियो से मेरे सर को सहलाना
वो प्यारा सा पागल सा दिल तेरा  दिवाना
.
कहा छुपे हो अब आओ मुजे सम्हालो
मेरे भटकते मनको एक विरामपे पहुंचाओ
.......सरल सुतरिया .....

Thursday 9 June 2011

विदेशकी धरतीसे विदा ले के

विदेशकी धरतीसे विदा ले के
लो आ गई हु वतन की राहो को

ठंडी ठंडी हवाओं में साँस लेना दुभर था
लो आ गई हु वतन की हुंफमे जीने को.

कई लोगो ने कहा विदेशवा जाके बिगड़ गई हो,
लो आ गई हु वतन की राह में सुधरने  को.

खा रहे थे अब तक ब्रेड बर्गर और PIZZA 
लो आ गई हु बाजरे की रोटी और बेंगन भरता का स्वाद लेने को

घुमे वेल्स लन्दन और ग्रीनिच
लो आ गई हु चांदनी में ताजमहल का मजा लेने को

बिछड़ गई थी अब तक अपनोसे
लो आ गई हु फिर अपनोसे मिलने को
       
 ................सरला सुतरिया.........

Wednesday 8 June 2011

કાન્હા કહે છે...............

કાન્હા કહે છે...............
 હું ના હોત તો ગોકુલ ગોકુળિયું ગામ નાં હોત !
વૃંદાવન ના વાયરા આમ વેણું વાતા ના હોત !
ના માખણ ચોરત ના ચીર હરત
તો ગોપીયો તમે રાજી ના હોત !
ના મટકી ફોડત ના ગગરી તોડત.
 તો માતા ને ફરિયાદ કરતા ના હોત !
બંસરી ના સુર ના છેડત જમના કિનારે
 તો રાધાને તમે છેડતા નાં હોત !
રાસલીલા જો નાં રચાવત તુલસીવન
તો નિજાનંદ માં તમે મસ્ત બન્યા ના હોત !
કહો ગોપીઓ શું કરત તમે ?
જો હું વૃંદાવન વિહારી નાં હોત
.......સરલ સુતરિયા......

એમ પુછીને થાય નહી પ્રેમ ....





શ્રી નીશીતજી ની કવિતા '' પુછ્યું છે ક્યારેય ?'' પર મે લખેલી કોમેંટ .....
.
એમ પુછીને થાય નહી પ્રેમ
આ તો દિલ મળવાની વાત છે
.
સુરજ ઉગતાં જ પ્રકાશ ફેલાય
એમાં સાથ પામવાની વાત છે .
.
વહે નદી તો મળે જ સાગરને
એમાં ક્યા કોઇ વહેમની વાત છે !
.
છલકાય લાગણી તો અશ્રુ ભરે આંખ
એમાં જ હ્રદયના હાશકારાની વાત છે
.
જલે શમા ને ના આવે પરવાના ?
એમાં તો ક્યા કોઇ સવાલની વાત છે
.
ખિલેલા ફુલને ચુમે પતંગિયા
એમાં ક્યા કોઇ અચરજની વાત છે
.
ચાંદ ચમકે ને ચાંદની મહેકે
એમાં જ તો પ્રેમની શાશ્વત વાત છે....
.............સરલ સુતરિયા ......



દેવાંશી ...

મને કવિતા લખતી જોઇ ને મારી દેવાંશી કહે કે, '' મારા પર પણ એક પોએમ લખોને દાદી .....
મે પૂછ્યું કે ''બોલ શું લખુ ? '' તો કહે, હું આવી ત્યારે તમને શું લાગ્યું હતું ? મારા દાંત ફુટ્યા ત્યારે , હું ચાલતા શીખી ત્યારે, હું સ્કૂલે ગઇ ત્યારે , તમને શું લાગ્યું હતું એ બધું ....અને મે આ કવિતા લખી મારી મીઠડી પર ...
.
.
પ્યારભરી અમારી જીંદગીમાં એક ફુલ ખીલ્યું
ને જીવનમાં બહાર આવી
.
ઉગ્યો સુરજ એના મનની મિઠપ લઇને
ને બહારોની મોસમ આવી
.
''બા બા દા દા ને કા કા મા મા'' ના અણ ઉકેલ્યા અક્ષરોયે
અમ હૈયામાં હરખની હેલી આવી.
.
પહેલો દાંત ફૂટ્યો મુખલડે એને
અમ સૌના મુખડે મલકાટ લાવી .
.
પા પા પગલીએ ચાલતા શીખી
ને અમારા મધુવનમાં વસંત બહાર આવી
.
બાલ મંદિરનો એનો પહેલો દિવસ એ તો રોવાને બદલે
 ગીતો ગણગણતી આવી
.
લોઅર કે. જી. થી હાયર કે. જી. ને પછી પહેલું ધોરણ
એમ કરતાં કરતાં હવે તો ચોથા ધોરણમાં આવી
.
મારી મીઠડી મારી વહાલી અમ સૌનો એ પ્રાણ
હૈયે અમારે હેત છલકાવતી અમ ''દેવાંશી '' આવી
.........સરલ સુતરિયા......

Tuesday 7 June 2011

સહિયારું ભાવવિશ્વ...

સહિયારું ભાવવિશ્વ




ના તું (અહમ્ ) હશે ના હું (અહમ્) હોઇશ
આપણું એક સહિયારું ભાવવિશ્વ હશે
શ્વાસની સરગમ મજાની કહેશે
............ બસ તું હશે ને હું હોઇશ ..
.
શ્વાસે શ્વાસે મહેંક મિલનની
હૈયા દરબારે મહેફિલ જામી હશે
રાગ છેડાશે મેઘ-મલ્હાર ને ભિંજાતા
............ બસ તું હશે ને હું હોઇશ ..
.
અરણ્યે ટહુકશે મોર બપૈયા
ઉપવને ફુલો મહેંકતા હશે
કોકિલના કલશોર સાથે
............ બસ તું હશે ને હું હોઇશ ..
.
કલરવતી નદીના કાંઠડે
વહેતા નીરમાં પગ બોળ્યા હશે
એકમેકના નયને સમાતા
.............. બસ તું હશે ને હું હોઇશ ..
.
પરસ્પર હૈયે ભાવ જાગતા
મનધરામા ભરતી હશે
ચિત્તાકાશમાં જામશે મેઘાડંબર
............. બસ તું હશે ને હું હોઇશ ...
.
મેઘધનુષ્યના સાતે રંગો
તારા નયનમાં અંજાયા હશે
મારી કીકીમાં ઉભરાશે ભાવો
............. બસ તું હશે ને હું હોઇશ ..
..............સરલા સુતરિયા.......

Sunday 22 May 2011

આવ

આવ

 ના આવે તો તું ભલેને ના આવે
પણ મારા હૈયામાં એક મધુર નામ બનીને આવ.
.
શ્વાસના હિસાબ કિતાબ તું ભલેને કરે
પણ મારા શ્વાસમાં મધુર રણકાર બનીને આવ
.
યાદના કમળ તું ભલેને ના ખિલવે
પણ મારી યાદમાં  મધુર સુવાસ બનીને આવ
.
હ્રદયના દરવાજા તું ભલેને  ના ખોલે
પણ મારા હ્રદયમાં મધુર સાદ બનીને આવ
.
તારા મનમાં તું  ભલેને મને ન સાચવે
પણ મારા મનમાં એક મધુર યાદ બનીને આવ
.
નથી ઇચ્છા કાંઇ તને પામવાની અંતરે
પણ બની શકે તો તું સરતાજ બનીને આવ...
..........સરલ સુતરિયા.......